સંસ્થાનો પરિચય
ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અંદાજીત ૧૫૦ જેટલી જ્ઞાતિઓ પેટા જાતિઓનાં સમુહને એક પ્લેટફોર્મ ઉપર લઈને ઓબીસી સમાજને વધુને વધુ મજબુત અને સંગઠિત કરવાના શુભ હેતુસર આ કમિટીની રચના કરવામાં આવેલ છે.
એકતા અને સંગઠન દ્વારા સરકારશ્રી તરફથી મળતા લાભો તેમજ વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવવી.
શિક્ષણ, વ્યસનમુક્તિ, અંધશ્રદ્ધા નિવારણ જેવા કાર્યક્રમો દ્વારા સમાજને જાગૃત કરવો.
સરકારી નોકરીઓ માટે માર્ગદર્શન અને સામાજિક-આર્થિક પ્રગતિ માટે પ્રયત્નશીલ.
આવો.. આપણે સૌ સંગઠિત બનીએ!
સંગઠનના મેમ્બર બનો
ઓબીસી સમાજની એકતા માટે આજે જ મેમ્બરશીપ લો — માત્ર ₹૧૦૦
- નીચેના બટન પર ક્લિક કરો અને ₹૧૦૦ ની ફી ચૂકવો.
- પેમેન્ટ સફળ થયા પછી તમને મેમ્બરશીપ માટે ગુગલ ફોર્મ ઓપન થશે.
- ગુગલ ફોર્મ ભરીને સબમિટ કરો —ફોર્મ સબમિટ કરી તમે અમારા સંગઠનના સભ્ય બની જશો!